લુખ્ખા તત્વોનો ત્રાસ વધતા નેતાઓની પ્રતિક્રિયા, બિનગુજરાતીઓ વચ્ચે ઘણીવાર રંજર હોય: કાંતિ અમૃતિયા
રાજ્યમાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધતા ભાજપ તેમજ કોંગ્રેસ નેતાઓએ પોલીસની કામગીરીને સરાહનીય ગણાવી છે...ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું માનવું છે કે બિનગુજરાતીઓ વચ્ચે ઘણીવાર રંજર હોય, પરંતુ આવી કોઈ સ્થિતિનો સામનો કરવા પોલીસ સક્ષમ છે...તો કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે લુખ્ખા તત્વોએ પૂર્વ વિસ્તારમાં ભારે ત્રાસ ફેલાવ્યો, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તે ખરેખર સરાહનીય છે...તો ધારાસભ્ય અમુલ ભટ્ટે કહ્યું કે બિનગુજરાતીઓ આવી પ્રવૃતિઓ સામેલ હોય છે...
#gandhinagar #gujaratinews #vtvgujarati
コメント